Chance / Jio ગ્રાહકોને આપી રહ્યું છે થાઈલેન્ડ જવાની તક, બસ આ ચેલેન્જ પૂરી કરો અને બની જાઓ વિનર

Jio and Snapchat Launch 10 second Creative Challenge

રિલાયન્સ જિયો અને સ્નેપચેટ ઈંકએ મળીને યુઝર્સ માટે એક ક્રિએટિવ ચેલેન્જ 'Jio’s Got Talent' લોન્ચ કરી છે. આ ભારતની પહેલી 10 સેકન્ડવાળી ક્રિએટિવ ચેલેન્જ છે. જેમાં જીતનારને થાઈલેન્ડ જવાનો મોકો મળશે. આ ચેલેન્જ દ્વારા સ્નેપચેટ યુઝર્સ મજેદાર અને ક્રિએટિવ રીતે પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ