ટેલિકોમ / એરટેલ, વોડાફોન અને જિયોના ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, ફરી આટલા મોંઘા થશે પ્લાન

Jio Airtel And Vodafone Idea Prepaid Plans May Hike In Upcoming Days Know Expected Price

ગયા વર્ષે ડિસેમ્બરમાં જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયાએ તેમના પ્રીપેડ પ્લાન મોંઘા કરી દીધા હતા. કંપનીઓના આ પગલાંને લીધે ગ્રાહકોએ પહેલાં કરતા વધારે પૈસા ચૂકવવા પડે છે. હાલની એક રિપોર્ટ મુજબ, ટેરિફ પ્લાનની કિંમત ફરી વધી શકે છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ