ટેલિકોમ / Jio 4 ડેટા પેક સાથે Airtel અને Vodafoneને આપી રહ્યું છે ટક્કર, મળશે 6 GB ડેટા

Jio Airtel And Vodafone Data Packs Under 100 Rupees

ટેલિકોમ કંપનીઓ અનલિમિટેડ પ્રીપેડ પેકમાં વેલિડિટીની સાથે કોલિંગ, ડેઈલી ડેટા અને એસએમએસ જેવા બેનિફિટ્સ આપે છે. Reliance Jio, Airtel અને Vodafone પાસે એવા ઘણાં અનલિમિટેડ પ્રીપેડ પ્લાન છે. જેમાં ગ્રાહકોને રોજ 3 જીબી સુધી ડેટા મળે છે. જોકે, ઘણાં યુઝર્સને રોજ 3 જીબી ડેટા પણ ઓછો પડે છે. તો એવા યુઝર્સ માટે કંપની ડેટા પેક ઓફર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ