ફાયદો / JIOનો ધમાકેદાર પ્લાન, 98 રૂપિયામાં મળશે આ શાનદાર સર્વિસ

jio 98 rupees plan offer for free calling and 2 gb data

રિલાયન્સ જીયો તેના ગ્રાહકો માટે એક ખુબ સારું પ્લાન લઈને આવ્યું છે. હાલમાં અનલિમિટેડનો જમાનો છે ત્યારે જીયો દ્વારા ખુબ ઓછી કિંમત વધુ લાભ મળે તેવું પ્લાન આપવામાં આવ્યું છે. માત્ર 98 રૂપિયામાં ગ્રાહકોને કોલિંગ, ડેટા, smsની સાથે સાથે મફતમાં એપ વાપરવા મળશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ