ઑફર / JIO નો શાનદાર પ્લાન, એક વખત કરાવો રિચાર્જ અને 3 મહિના સુધી મેળવો બધું ફ્રી

jio 449 rupees plan offers 3 months validity free calling sms internet data know more cricket plan

Reliance Jio ની ફ્રી કોલિંગ સર્વિસ અને સસ્તો ડેટા પ્લાનનો ફાયદો આપણે બધા ઊઠાવી રહ્યા છે. જિયોના આવ્યા બાદથી ગ્રાહકોની વચ્ચે મફત સેવાઓની ભરમાર થઇ ગઇ છે. જાણો કયો છે JIO નો પ્લાન, જેમાં ગ્રાહક મફત સર્વિસનો ફાયદો ઊઠાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ