જલ્દી કરો! / Jioએ મચાવી ધૂમ, ફક્ત 255ના પ્લાનમાં મળી રહી છે આ તમામ સુવિધાઓ

Jio 255 Rupees Plan Get Unlimited Call And Internet For 84 Days

Jio ભારતની જાણીતી ટેલિકોમ કંપનીઓમાંની એક છે. Jio પોતાના પ્રીપેડ પ્લાન પર ઓફરો આપતી રહે છે. પરંતુ 26 જાન્યુઆરીના અવસરે લોકો ગ્રાહકોને એક ખાસ પ્લાનને લઈને ધૂમ મચાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે Jioએ પોતાના 555ના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આપી છે. તે પ્લાન પર હવે 300 રૂપિયાનું કેશબેક પણ આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ