દુર્ઘટના / VIDEO : ચાલુ સભાએ રાકેશ ટિકૈત સાથે ઘટી દુર્ઘટના, માંડ માંડ બચ્યા

jind mahapanchayat stage collapses farmer leader rakesh tikait falls

ખેડૂત આંદોલન વચ્ચે હરિયાણાના જિંદ ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઇ હતી. જેમાં રાકેશ ટિકૈત પણ ખાસ હાજર રહ્યા હતા. જો કે, કાર્યક્રમ સ્થળે બનાવવામાં આવેલ સ્ટેજ પર લોકોની હાજરી વધી જતાં તે તૂટી પડ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ