નિવેદન / ટિકૈતના તેવર આક્રમક : કહ્યું, હમણાં તો કાનૂન પરતની માંગ કરી છે, આ પરત કરવાનું કહીશું તો શું કરશો

jind haryana mahapanchayat decision

કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આજરોજ હરિયાણાના જિંદમાં યોજાયેલી ખેડૂતોની મહાપંચાયતમાં ખેડૂત આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ