ચીન / જિનપિંગની તબિયતને જોઈને ચીનમાં ફફડાટ પેઠો, વીડિયો વાયરલ થતાં ચિંતા વધી

Jin Ping starts coughing during a program officials fear covid infection

ચીનના પ્રમુખ શી જિનપિંગનાં કથળેલાં સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો થઈ રહી છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ, શી જિનપિંગ બીમાર પડ્યા છે. આ જ કારણ છે કે શેન્જેનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનાં ભાષણ દરમિયાન તેમને વારંવાર ઉધરસ આવતી હતી. તેઓ વારંવાર બોલતા બોલતા અટકતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ