બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / jija saali news jijaji was having fun posing for photos suddenly sali did this

ભારે કરી / મોજથી ફોટા પડાવી રહ્યાં હતા જીજાજી, અચાનક સાળીની હરકતથી સંબંધીઓમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું

Premal

Last Updated: 03:39 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નમાં જો વરરાજા અને કન્યા બાદ કોઈ સજીથજીને રહેતુ હોય તો તે છે કન્યાની બહેન. લગ્નમાં વરરાજાના આગમન બાદ કન્યાની બહેન એટલેકે સાળી અચાનક વરરાજાને છેડવાનુ શરૂ કરે છે.

  • લગ્નમાં હસતા-હસતા વરરાજા ફોટા પડાવતા હતા
  • સાળીએ અચાનક વરરાજાને છેડવાનુ શરૂ કર્યુ
  • વરરાજાના બૂટ ચોરવા માટે કરી બળજબરી

જીજાજીના બૂટ ચોરવા માટે આ રીત અપનાવી

સાળી પોતાના જીજાજીને કટાક્ષ મારવાનુ ભૂલતી નથી અને સતત આખા લગ્ન દરમ્યાન ગમે તેવી હરકતોથી પરેશાન કર્યા કરે છે. કન્યા પણ આ બધુ જોઈને હસે છે. જો કે, મજાની વાત ત્યારે આવે છે જ્યારે સાળી વરરાજાના પગરખા ચોરવા માટે ખૂબ મહેનત કરે છે. તે પહેલા ગુપચુપ રીતે વરરાજાના પગમાંથી પગરખા કાઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ પ્રયાસમાં સફળ થતી નથી તો સાળી વરરાજા સાથે બળજબરી કરે છે.

ફોટો ખેંચાવતી વખતે સાળીએ વરરાજાના બૂટ ચોરી લીધા

સાળીનું નામ લેતા જ દરેક લોકો વિચારે છે, તે થોડી ચુલબુલી અને નટખટ હશે. અહીં પણ આવુ કઈક છે. જ્યારે વરરાજા પોતાની સાળીને મળે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને તસ્વીરોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા ફોટો ખેંચાવવા માટે બેઠા હોય છે અને સંબંધીઓ ત્યાં આવે છે. ઘણા લોકો સાથે ફોટા પડાવ્યાં બાદ જીજાજીની સાળીઓ ત્યાં આવે છે. જો કે, અહીં બેઠેલા વરરાજાને ખબર હોતી નથી કે તેની સાથે શું થવાનુ છે. સાળીએ પહેલેથી જ પ્લાન બનાવ્યો હોય છે કે તેમણે પગરખા કેવીરીતે ચોરવાના છે. 

સાળીએ જીજાજીના પગ પર કર્યો હુમલો

સાળીઓ જ્યારે પોતાના જીજાજી સાથે ફોટો ખેંચાવતી હોય છે. તો કોઈને ખબર હોતી નથી કે હવે પછી શું થવાનુ છે. સાળીએ અચાનક પોતાના જીજાજીના પગ પર હુમલો કરી દીધો અને પગરખા નિકાળવા માટે બળજબરી કરી રહી છે. બે-ત્રણ લોકોએ ભેગા મળીને જીજાજીના પગમાંથી બૂટ કાઢી નાખ્યાં. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Funny Photos Jija Saali Marriage video funny video Funny Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ