લાફાકાંડ / હાર્દિક પર હુમલા બાદ જિગ્નેશ મેવાણીએ કહ્યું- 'આમ... થશે તે દિવસે મોદી-શાહ ખુશી મનાવશે'

jignesh mewani tweet on attack on hardik patel

વઢવાણ તાલુકાના બલદાણા ગામે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સોમાભાઈ પટેલના પ્રચાર માટે હાર્દિક પટેલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાર્દિક પટેલ સ્ટેજ પર પ્રવચન કરી રહ્યા હતા તે સમયે સ્ટેજ પર આવી એક શખ્સે હાર્દિક પટેલને જાહેરમાં લાફા ઝીક્યો હતો. જેને લઇને જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ