ઝૂકેગા નહીં / અમદાવાદમાં જિગ્નેશ મેવાણીનું શક્તિ પ્રદર્શન: 1 જૂને પોલીસ ગ્રેડ પે અને ઉના કેસ પરત મુદ્દે ગુજરાત બંધનું એલાન

Jignesh Mewani Satyamev Jayate Jan Sabha in Ahmedabad, Gujarat Bandh announced on June 1 on the issue of police grade pay...

જીગ્નેશ મેવાણીના અમદાવાદ આગમન પર એરપોર્ટથી સારંગપુર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી રેલી યોજી, રામદેવ ટેકરા પર સત્યમેવ જયતે જનસભા યોજાઈ 

બ્રેકિંગ ન્યૂઝ