2022નો જનાદેશ / જીગ્નેશ મેવાણીની વડગામ બેઠક પર ભારે રસાકસી બાદ પરિણામ જાહેર, જુઓ જનતાએ કોને આપ્યા આશીર્વાદ

Jignesh Mevani's defeat in Vadgam seat

જીગ્નેશ મેવાણીની વડગામ બેઠક પર જીત; 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીને વડગામ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા, તો તેમને ઘેરવા ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ