ગાંધીનગર / વિધાનસભા અધ્યક્ષે ગૃહમાંથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આ કારણથી કર્યા સસ્પેન્ડ કરાયા

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભા અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કર્યા છે. સંવિધાન દિવસ મુદ્દે ચર્ચા દરમિયાન તેમણે વિરોધ કર્યો હતો. જીગ્નેશ મેવાણીને સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. થાનગઢ ગોળીબાર મુદ્દે તેમણે વિરોધ કર્યો હતો. સતત ચેતવણી છતાં પણ બુમો પાડી વેલમાં ઘસી આવ્યા હતાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ