VIDEO / અભિનેત્રી જિયા ખાનની બહેનનો મોટો ઘટસ્ફોટ, આ ડિરેક્ટરે કહ્યું હતું કે ટૉપ ઉતારો અને પછી...

jiah khan suicide sister bbc new series bollywood director sexual harassment

બોલિવૂડમાં સાજિદ ખાન એક ડાયરેક્ટર છે જેમના ઉપર એક કરતા વધારે અભિનેત્રી દ્વારા જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આક્ષેપોને કારણે સાજીદની કારકિર્દી પર પણ નકારાત્મક અસર જોવા મળી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ