બોલીવુડ / 'પઠાણે' તો હદ કરી નાખી ! કોપી છે શાહરૂખની ફિલ્મનુ ગીત 'ઝૂમે જો પઠાણ'? મળ્યો પુરાવો

jhoome jo pathaan copied from sukhwinder singh song netizens angry trolling besharam rang

સોશિયલ મીડિયામાં દાવો છે કે પઠાણનુ ગીત 'ઝૂમે જો પઠાણ' કોપી છે. જેવુ 'ઝૂમે જો પઠાણ' રીલીઝ થયુ, સોશિયલ મીડિયામાં સુખવિન્દર સિંહનો એક જૂનો વીડિયો વાયરલ થવાા લાગ્યો. યુઝર્સનો દાવો છે કે 'ઝૂમે જો પઠાણ' ગીતની ધુન સુખવિન્દર સિંહના ગીતથી કૉપી છે. બંને ગીતના બીટ્સમાં ઘણા અંશે સમાનતા લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ