મનોરંજન / જ્હોન અબ્રાહમ અમદાવાદની મુલાકાતે, કડકડાટ ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ સાંભળીને લોકો દંગ, કહ્યું હું તો ચોંકી ગયો

jhon abraham visited ahmedabad today

બોલિવુડ અભિનેતા જ્હોન અબ્રાહમે અમદાવાદનાં સાયન્સ સીટીની મુલાકાત લીધી. જાણો ગુજરાત, તેમની નવી ફિલ્મ અટેક, ધ કશ્મીર ફાઈલ્સને લઈને તેમના શું વિચારો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ