ઝટકો / દેશમાં ભગવો પડ્યો ફિક્કોઃ મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં પણ ભાજપ ગુમાવી શકે છે સરકાર...!

Jharkhand result bjp loss state government

લોકસભાની ચૂંટણી બાદ ભાજપનો ભગવો દેશભરમાંથી ફિક્કો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં યોજાયેલ મહારાષ્ટ્રની ચૂંટણીમાં બદ હવે ઝારખંડમાં પણ સરકાર હાથમાંથી જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોંગ્રેસ-JMM ગઠબંધનને બહુમત મળે તેવુ મતગણતરીના વલણમાં જોવા મળી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ