સાવધાન / 'હું પણ ત્યાં જ રહું છું', કોઇ પેસેન્જર બાજુમાં આવીને આવું કહે તો ચેતજો, અમદાવાદીને ચા પડી મોંઘી

Jharkhand resident living in Chandkheda area of ​​Ahmedabad was cheated at the Kalupur railway station

‘તુમ ઝારખંડ કે રહને વાલે હો, મૈં ભી ઝારખંડ કા રહને વાલા હૂં’ કહીને ગ‌િઠયાએ યુવક સાથે વાતચીત શરૂ કરી. ચા પીવા બંને સાથે ગયા ત્યારે યુવકે કેફી દ્રવ્ય ચામાં ભેળવી યુવકને પીવડાવી દીધું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ