નિધન / નેશનલ લેવલ ખેલાડીની રહસ્યમયી મોતથી ખળભળાટ, સોનુ સૂદે આપી હતી જર્મન રાયફલ

jharkhand news international shooter konica layak died in kolkata in suspicious condition

ઝારખંડથી દુ:ખદ અહેવાલ સામે આવ્યાં છે. જ્યાં નેશનલ શૂટર કોનિકા લાયકની શંકાસ્પદ પરિસ્થિતિમાં કોલકતામાં નિધન થયુ છે. કોનિકાએ રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે. ફક્ત ઝારખંડ જ નહીં, પરંતુ રમત-જગત ક્ષેત્રે તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ