બ્લાસ્ટ / મતદાન પૂર્વે માઓવાદીઓએ બોમ્બથી ઉડાવ્યું બીજેપી કાર્યાલય, સુરક્ષાદળ એલર્ટ

Jharkhand: Maoists blast bjp office before voting due to security forces alert

ઝારખંડમાં લોકસભા ચૂંટણી માટે સોમવારનાં રોજ યોજાનાર મતદાન પહેલાં માઓવાદીઓએ પલામુ જિલ્લાનાં હરિહરગંજમાં સ્થિત ભાજપનાં કાર્યાલયને બોમ્બથી ઉડાવી દીધું છે. વિસ્ફોટ બાદ નક્સલીઓએ લોકતંત્ર વિરોધી પરચીઓ પણ ફેંકી. જેમાં લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ