હુમલો / ઝારખંડમાં પોલીસ વાન પર નક્સલી હુમલો, 5 પોલીસ કર્મી શહીદ

Jharkhand: Five Policemen Shot Dead In Saraikela District

ઝારખંડના સરાયકેલામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો હતો. નક્સલીઓએ પોલીસની ગાડીને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. ઝારખંડમાં થયેલ આ હુમલાને પગલે પોલીસને ગાડીમાં સવાર 5 જવાનો શહીદ થયાં હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ