ઘર્ષણ / ઝારખંડમાં નક્સલીઓ વિરુદ્ધ અભિયાનમાં 1 જવાન શહીદ, 4 ઘાયલ

Jharkhand encounter between naxals and police in dumka 1

ઝારખંડમાં દુમકામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રાપ્ત સમાચારોએ વાતની પુષ્ટી કરે છે કે એસએસબીનો 1 જવાન શહીદ થયો છે. અને 4 જવાન ઘાયલ થઇ ગયા છે. જ્યારે 5 નક્સલીઓના માર્યા ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ