ચૂંટણી / ઝારખંડ ચૂંટણીમાં ભાજપને આ કારણે ગુમાવવી પડી શકે છે બેઠકો

Jharkhand elections BJP faces hurdle of job losses in auto hub

આર્થિક સુસ્તીની વચ્ચે ઓટોમોબાઇલ સેકટરની પરિસ્થિતિ બધાની સામે છે. ઝારખંડના ઓટો હબ જમશેદપુમાં ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી પડી છે. એવામાં રાજ્યમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને પણ આ મુદ્દે નુકસાન ભોગવવું પડે તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ