બિહાર / ઝારખંડ ચૂંટણી પરિણામો બાદ દેશની નજર બિહાર ઈલેક્શન પર, ભાજપનું ટેન્શન વધશે?

jharkhand election result bjp going towards defeat know the impact in bihar election

ઝારખંડના ચૂંટણી પરિણામોમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનને પૂર્ણ બહુમતી મળતી દેખાઇ રહી છે. પીએમ મોદીની રેલી અને અમિત શાહની ચૂંટણી રણનીતિ બાદ પણ ભગવા પાર્ટી પરાજય તરફ આગળ વધી રહી છે. ઝારખંડ બાદ સૌની નજર હવે પડોશી રાજ્ય બિહાર પર ટકી છે, જ્યાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ