ઝારખંડ ચૂંટણી / બૂથ બહાર હંગામો, કોંગ્રેસ ઉમેદવારે બતાવી બંદૂક, જુઓ VIDEO

jharkhand election first phase congress candidate kn tripathi brandishes gun in kosiyara palamu

ઝારખંડ વિધાનસભાના પહેલા ચરણના મતદાન દરમિયાન પલામૂના ચેનપૂરના કોસિયારા ગામમાં બીજેપી અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું. અહીં કોંગ્રસ ઉમેદવાર કે એન ત્રિપાઠીએ બીજેપી ઉમેદવાર આલોક ચૌરસિયા અને તેમના સમર્થકો પર બૂથ લૂટવાનો આરોપ લગાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ