રણનીતિ / રાજ્યોમાં ભાજપને હરાવવા વિપક્ષોએ આ રીતે PM મોદીનો ઉપયોગ કર્યો, કેજરીવાલે પણ અપનાવી આ સ્ટ્રેટજી

Jharkhand CM Hemant Soren PM Modi Maharashtra Sharad Pawar Bupinder Hooda

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના નેતૃત્વમાં JMM-કોંગ્રેસ-આરજેડી ગઠબંધને ભાજપને હરાવી સત્તાથી દૂર કરી દીધું. ગઠબંધનના ચહેરો રહેલા JMM ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને વિપક્ષનું સુકાન સંભાળ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીધા ટકરાયા વગર મુખ્યમંત્રી રઘુવર દાસ પર નિશાન તાક્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ