સ્થાનિકોને અગ્રિમતા / હરિયાણા બાદ હવે આ રાજ્યમાં પણ ખાનગી નોકરીમાં 75 ટકા અનામત લાગુ થશે

Jharkhand Cabinet Approves 75% Private Sector Job Reservation Policy For Locals

ઝારખંડની હેમંત સોરેન સરકારે ખાનગી સેક્ટરમાં 75 ટકા નોકરીઓ સ્થાનિક લોકો માટે અનામત રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ