OMG / લગ્નનાં આઠ મહિને પહેલીવાર દુલ્હન પહોંચી સાસરે, જોતાં જ પતિ થઈ ગયો ફરાર, મામલો જાણીને સ્તબ્ધ થઈ જશો

jharkhand bride sat on a dharna after reaching her in laws house for the first time

ઝારખંડના ગોડ્ડામાંથી એક અજબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક કન્યા પહેલી વખત સાસરે પહોંચી ધરણા પર બેઠી. આ દરમ્યાન સાસરે હાજર રહેલો વરરાજા તક જોઈ ફરાર થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ