ચૂંટણી / ઝારખંડમાં અંતિમ ચરણ માટે આજે 16 બેઠક પર મતદાન, હેંમત સોરેનની અગ્નિપરીક્ષા

Jharkhand Assembly Elections Voting for 5th phase begins

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પાંચમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન યોજાઇ રહ્યું છે. આ તબક્કામાં 16 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. આ બેઠક પર 237 ઉમેદવારોનું ભાવિનો ફેંસલો થશે. જેમાં JMM ના કાર્યકારી અધ્યક્ષ હેંમત સોરેનની અગ્નિપરીક્ષા  છે જ્યારે રઘુવર દાસ સરકારના બે મંત્રી લુઇસ મરાંડી અને રણધીર સિંહ ના ભાવિનો નિર્ણય થઇ જશે.

બ્રેકિંગ ન્યૂઝ