ઝારખંડ ચૂંટણી પરિણામ / જ્યારથી કોંગ્રેસમાં આ એક ફેરફાર થયો ત્યારથી મોદી સરકારનો જાદૂ થઈ રહ્યો છે ઓછો

jharkhand assembly elections results 2019 bjps fifth defeat in one year second government after sonia takes over congress...

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામો માટે ગણતરી ચાલુ છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને કોંગ્રેસ ગઠબંધન બહુમતી મેળવતા દેખાઇ રહ્યા છે. જો અંતિમ પરિણામ આ પ્રકારે જ રહ્યા તો ભાજપની સત્તા જઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ