ચૂંટણી / ઝારખંડમાં બીજા ચરણમાં 20 બેઠકો પર મતદાન શરૂ, આ દિગ્ગજો છે મેદાનમાં

jharkhand assembly election 2019 second phase voting in 20 constituencies

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા ચરણની 20 બેઠકો પર આજે વોટિંગ શરૂ થયું છે. ચૂંટણી આયોગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાનને માટે પૂરતા સુરક્ષાદળ અને મતદાન કર્મીઓની વ્યવસ્થા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ