અકસ્માત / ઝારખંડમાં ઘટી મોટી દુર્ઘટના, બસ ખીણમાં પડતાં 6નાં મોત અને 39 ઘાયલ

Jharkhand: 6 people killed and 40 injured in bus accident

હાલનાં તબક્કે દેશનાં વિભિન્ન ભાગોમાં આવી દુર્ઘટનાઓ શરૂ છે. હમણાં તાજેતરમાં જ હિમાચલ પ્રદેશનાં કુલ્લુ જિલ્લામાં 20 જૂનનમાં રોજ એક ખાનગી બસ એક ઊંડી ખીણમાં પડતા ત્રીસ લોકોનાં મોત થઇ ગયા હતાં. આ દુર્ઘટનામાં 40 લોકો ઘાયલ થયા હતાં. ત્યારે ફરી એક વાર ઝારખંડનાં ગઢવામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. છત્તીસગઢથી ઝારખંડનાં ગઢવા આવી રહેલ પોપ્યુલર બસ અન્નરાજ ઘાટીની ખીણમાં પડી ગઇ. આ દુર્ઘટનામાં 6 યાત્રીઓનાં મોત થઇ ગયા અને 39 લોકો ઘાયલ થયાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ