બોલિવૂડ / જ્હાનવી કપૂરે પિતાને ખોટુ કહીને કરી દીધુ હતુ આ કામ, હવે જાહેરમાં સ્વિકાર્યુ

jhanvi kapoor talk about lying to her dad

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર પોતાની ખુબસુરતી, કલાકારી અને ડાન્સિંગને લઇને ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાના પિતા સાથે ખુબ જ ક્લોઝ છે અને તેના સોશ્યલ મિડીયા પર પણ આ વાત જોવા મળે છે. હાલમાં જ એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે તેણે એક વાર તેના પિતાની સામે ખોટુ બોલી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ