ના હોય! / આ લોકોએ મારા જિમના ફોટોઝ ક્લિક કરીને...: આલિયા જેવી જ ઘટના આ અભિનેત્રી સાથે થઈ, બોલિવૂડ લાલઘૂમ

jhanvi kapoor shares her experience supports alia bhatt on privacy matters

આલિયા ભટ્ટની પ્રાઈવસી ડિસ્ટર્બ કરવાના વિવાદને લઈને આખુ બોલિવુડ વિરોધ કરી રહ્યું છે એવામાં જાહ્નવી કપૂરે પણ પોતાની સાથે થયેલી એક ઘટના શેર કરી છે. જાહ્નવીએ પોતાની પ્રાઈવસી ભંગ થઈ હોવાની વાત શેર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ