શ્રદ્ધાંજલિ / મમ્મી હું તમને દરરોજ યાદ કરું છું : શ્રીદેવીને યાદ કરતા જ્હાનવી થઈ ભાવુક

Jhanvi Kapoor emotional tribute to her mother Sridevi on instagram

24 ફેબ્રુઆરી 2018 ના રોજ અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું હતું, ત્યારે કપૂર પરિવારે  તેમની પુત્રવધૂ ગુમાવી દીધી હતી, પરંતુ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે તેની માતાને ગુમાવી હતી. કપૂર પરિવારની સાથે બોલિવૂડએ પણ શ્રીદેવીના વિદાય પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રીદેવીના અચાનક અવસાન પછી, દેશભરના લોકો ચોંકી ગયા હતા. જ્યારે આજે જાહ્નવીએ માતાની બીજી પુણ્યતિથિ પર શ્રીદેવી સાથે  બાળપણનો ફોટો શેર કરી, ભાવભીની શ્રધ્ધાંજલી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ