ભાઈ-ભાઈ / UPના આ શહેરમાંથી આવ્યો ભાઈચારાનો મેસેજ, મંદિર અને મસ્જિદે રાજીખુશીથી લાઉડસ્પિકર હટાવ્યા

jhansi ram janki mandir and sunni jama masjid in jhansi removes loudspeaker

ઉત્તર પ્રદેશનમાં બુંદેલખંડની ધરતી ઝાંસીમાંથી રાજ્ય માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે મેસેજ ગયો, જ્યારે યોગી આદિત્યનાથી અપીલ પર રામ જાનકી મંદિરના પૂજારી અને જામા મસ્જિદના ઈમામે રાજીખુશીથી લાઉડસ્પિકર હટાવી દીધા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ