રમત ભારે પડી / PUBG એ કર્યા કંગાળ! 13 વર્ષના છોકરાએ ઘરની તિજોરી તળિયાઝાટક કરી નાંખી, પરિવારે કર્યો કેસ

jhalawa kid spent 3 lakh obsession playing mobile game pubg

મોબાઈલ પર ગેમ રમવાની આદત સતત વધી રહી છે અને તેની આડઅસરો પણ સામે આવી રહી છે. રાજસ્થાનના ઝાલાવાડ શહેરના 13 વર્ષના સગીર બાળકે PUBG રમતની ટેવને કારણે પોતાના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા ઉડાવી રમતમાં વાપરી નાખ્યા. આ મામલે બાળકના પાડોશી પર કેસ નોંધવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ