પ્રતિમા / સુરતમાં જ્વેલર્સે બનાવી PM મોદીની 3.5 કિલોની ચાંદીની મૂર્તિ, શાહની સોનાની ફ્રેમ

Jeweller makes gold, silver mementos for PM Modi amit shah Surat

સતત બીજી વખત મોદી સરકાર સત્તામાં આવી છે. ત્યારે સુરતમાં પીએમ મોદીની ચાંદીની મૂર્તિ અને અમિત શાહ-મોદીની સોનાની ફ્રેમ તૈયાર કરવામાં આવી છે. જેને લઇને ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ