દિવાળી 2019 / ધનતેરસના શુભ શોપિંગ માટે આજે જ્વેલર્સે રેટ અને વેટ ઘટાડ્યાં

Jewelers today lower rates and VAT for auspicious shopping in Dhanteras

આજે ધનતેરસના શુભ શોપિંગ માટે બુલિયન અને જ્વેલરી બજારમાં સોનાની કિંમત અને ડિમાન્ડની સુસ્ત અસર તો છે જ તેમ છતાં જ્વેલર્સે ગ્રાહકોને આકર્ષવા માટે કોઇ કસર છોડી નથી. સોનાની કિંમત ગત ધનતેરસની તુલનાએ ૨૦ ટકા વધુ છે અને તહેવારોની સાથે જ લગ્નની સિઝનની ડિમાન્ડમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ