નિયમભંગ / 'સ્વાસ્થ્ય બગડે તો બગડે, ભણતર ન બગડવું જોઈએ, સરકાર તો કે' જેતપુરમાં કોરોનાની મહામારી વચ્ચે સ્કુલ ચાલુ

jetpur school start in lockdown covid 19

દેશ ભર માં કોરોના નો કહેર છે અને લોકો ની સુરક્ષા માટે સરકારે લોક ડાઉન આપી ને લોકો ને ઘર માં રહેવા અપીલ કરી છે, ત્યારે જેતપુર ની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા લોકડાઉન નું ખુલ્લે માં ઉલ્લંઘન કરી ને સ્કૂલ ચાલુ કરી ને અભ્યાસ કરાવી રહેલ છે, સ્કૂલ ના શિક્ષકો પણ ભાગી રહ્યા હતા જેમાં થી એક શિક્ષકે મીડિયા કર્મી ઉપર મોટર સાયકલ ચડાવવા નો પ્રયત્ન કરેલ હતો.

બ્રેકિંગ ન્યૂઝ