જેતપુર / ભાદર ડેમ- 1ના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલાતા નીચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જેતપુરના ભાદર ડેમ- 1માં પાણીની આવક થઈ છે. ભાદર ડેમ- 1માં પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેને લઈ નીચાણવાળા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ