વિરોધ / જેતપુરના પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા: ખેતીની જમીન થઈ રહી છે બરબાદ, ચેકડેમ પણ થઈ ગયો લાલ

Jetpur land textile industry pollution

જેતપુરના પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે, ભાદર નદીને પ્રદુષિત કર્યા બાદ છાપરવાડી નદી બની પ્રદૂષણ બની છે. જેને લઈને તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. પ્રદૂષણ માફિયા વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતાં. અને પ્રદુષિત પાણી બંધ કરવાની માંગ કરી હતી. તેમજ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે નહિં તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ