શરમજનક / જેતપુરમાં મહામારી સમયે ડોક્ટરોની દાદાગીરી: માગ સંતોષાયા બાદ પણ હડતાળ

 jetpur covid pandamice doctor on strike

કોરોના મહામારી વચ્ચે જેતપુર ના IMA ના ડોક્ટરો એ 3 દિવસ ની હડતાલ ઉપર ઉતરી ને હોસ્પિટલો બંધ કરી દીધી, તેવો ની હોસ્પિટલ માં સુરક્ષા ન હોય અને હુમલા થતા હોય જેને લઈ ને તેવો ની માંગણી ન સંતોષાતા તમામ હોસ્પિટલો બંધ કરી, પોતાનો સેવા નો ધર્મ ભૂલી ને કોરોના જેવી મહામારી ના સમય માં  જેતપુર શહેર અને લોકો ને બાન માં લેવા નો પ્રયત્ન કરેલ હતો.

બ્રેકિંગ ન્યૂઝ