TMKOC / જેઠાલાલની બબિતાએ બ્લૂ કલરના આઉટફીટમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, અદાઓ જોઇને તમે પણ થઇ જશો દિવાના

Jethalal's Babita did a bold photoshoot in a blue outfit

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોના હ્રદય પર 12 વર્ષથી સતત આ શૉએ કબ્જો જમાવ્યો છે. શૉના દરેક પાત્રની ગજબ ફેન ફોલોઇંગ છે. તો જેઠાલાલની બબિતા તેની ખૂબસુરતીને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ