ટેલિવૂડ / અય્યરે જેઠાલાલથી શુભેચ્છા લેવાનો કર્યો ઈન્કાર, પછી જે થયું એ જાણીને ચોંકી જશો

jethalal try to congratulate iyer but he refuses to shake hand with him

ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. જોકે, શોમાં જ્યારે પણ અય્યર અને જેઠાલાલ સાથે હોય ત્યારે કંઈકને કંઈક વિવાદ શરૂ થાય જ છે. અય્યરને ઓફિસમાંથી પ્રમોશન મળવાથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે ત્યારે અય્યરના પ્રમોશનની વાત જેઠાલાલને ખબર પડે છે તો તે તરત જ અય્યરને શુભેચ્છા પાઠવવા અય્યરને મળવા પહોંચી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ