ટેલિવૂડ / કોરોનાને કારણે ગોકુલધામ સોસાયટીમાં લાગ્યા તાળા, જેઠાલાલના માથે આવી મુસીબત

Jetha lal shocked after see Gokuldham soceity main Gate locked from inside

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રોજ કંઈકને કંઈક ધમાકા થતાં રહે છે. દરેક વર્ગના લોકોમાં આ શો લોકપ્રિય છે. ત્યારે અત્યારે શોમાં પણ કોરોનાના કહેર વચ્ચે જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાો છે. અત્યારે શોમાં જેઠાલાલ, પોપટલાલ, અય્યર અને સોઢી જ્યારે સવારે ઓફિસ જવા નીકળે છે ત્યારે ગોકુલધામના મેન ગેટ પર તાળું લાગેલું દેખાય છે, જે બાદ આ લોકો અંદરોઅંદર વાતો કરવા લાગે છે કે સોસાયટીના ગેટ પર તાળું કોણે માર્યું અને પછી જેઠાલાલની મુસીબત વધી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ