TMKOC / જેઠાલાલ સેનિટાઇઝર યુઝ કરવા જતાં એવા ગોથે ચડ્યા કે ડસ્ટબિનમાં...

jetha lal funny video

ટીવીનો સૌથી ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં જ 3000 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ શો ટીવી પર સૌથી લાંબો ચાલનાર શો છે. દર્શકો આ શોને એટલો પસંદ કરે છે કે ટીઆરપીની લિસ્ટમાં પણ આ શો પોતાની જગ્યા બનાવી લે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ