ગ્રહણ / વધુ એક પરીક્ષા રખાઇ મોકૂફ, ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવતા લેવાયો નિર્ણય

 JETCO's engineer level examination postponed

22 જાન્યુઆરીએ જેટકોની ઈજનેર કક્ષા પરીક્ષા યોજાવાની હતી, જે કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી મોકૂફ રાખી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ