મોંઘવારી / હવે હવાઈ મુસાફરી પણ થશે મોંઘી, જેટ ફ્યુઅલના ભાવમાં એક જ વર્ષમાં સતત દસમી વખત થયો ભાવવધારો   

Jet fuel prices rise for the tenth consecutive time in a single year

હવાઈ મુસાફરી કરવાવાળા યાત્રિકો માટે મોટી ખબર ઓઈલ માર્કેટિંગ  કંપનીઓએ જેટ ફ્યુલની કિંમતોમાં 5 ટકાનો પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ